વલસાડઃ ગૌરક્ષક હાર્દિક કંસારાના મોત મામલે પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ

Continues below advertisement

વલસાડના ડુંગરી ગામે બનેલ ગૌ રક્ષકના મોતના મામલે વલસાડ પોલીસ દ્વારા ગૌ તસ્કરી કરતા 10 ગૌ-તસ્કરોને ઝડપી પાડયા છે. વલસાડના ડુંગરી ખાતે ગૌ રક્ષક હાર્દિક કંસારાને ગૌ તસ્કરો દ્વારા ટેમ્પાથી અડફેટે લઇ મોત નિપજાવાના બનાવમાં વલસાડ પોલીસે માત્ર 24 કલાકમાં આ ગુનામાં સંડોવાયેલા 10 ઇસમોને ઝડપી પાડયા હતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram