વલસાડઃ સવારથી બપોરના 12 વાગ્યા સુધી કેટલા તાલુકામાં વરસ્યો વરસાદ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વલસાડ(Valsad) જિલ્લામાં સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ(Umargam )માં છ કલાકમાં નવ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રોડ રસ્તા પર પણ પાણી ભરાયા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram