Valsad | શક્તિટેક કંપનીમાં અચાનક લાગી ભીષણ આગ, જાણો હાલ શું છે સ્થિતિ?
abp asmita
Updated at:
09 Dec 2023 11:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppValsad | વલસાડની ગુંદલાવ GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી છે. શક્તિ ટેક કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કંપનીમાં લેધર પ્રોડક્ટ બનતી હતી.