વલસાડઃ ડુંગરી વાઘલધારા ચેકપોસ્ટ પાસેથી 58 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયા ત્રણ શખ્સો

Continues below advertisement

વલસાડ(Valsad) જિલ્લાના ડુંગરી વાઘલધારા ચેકપોસ્ટ પાસેથી 58 ગ્રામ એમડી ડ્રગ્સ(MD drugs) સાથે ત્રણ શખ્સોની અટકાયત કરાઈ છે. આ લોકો પર વાહનચેકિંગ દરમિયાન શંકા ગઈ હતી. જેમાં પોલીસને પાંચ લાખ 83 હજારની કિંમતનું ડ્રગ્સ મળ્યું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram