વલસાડઃ MLA અનંત પટેલની આગેવાનીમાં પાવર પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું, જુઓ વીડિયો
gujarati.abplive.com
Updated at:
28 Apr 2022 10:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડઃ MLA અનંત પટેલની આગેવાનીમાં પાવર પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આદિવાસી સમાજે પારડી ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી કરીને આવેદન પત્ર આપ્યું હતું. પાવર પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી.