વલસાડઃ ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસ્યો વરસાદ, ઘરોમાં ભરાયા પાણી

Continues below advertisement

વલસાડ(Valsad)ના ઉમરગામ(Umargam)માં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયા છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં છેલ્લા 24 કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram