Valsad | નવા રોડ બન્યાના બે દિવસમાં જ ડામર લાગ્યો ઉખડવા... જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppValsad | નવા રોડ બન્યાને હજુ બે દિવસ પણ નથી થયા અને ખાલી હાથ અને પગ લગાડતાની સાથે જ ડામર ઉખડવા લાગ્યો છે... ગામના લોકો ઘણા સમયથી નવો રોડ બનાવી આપવાની તંત્ર પાસે માંગ કરી રહ્યા હતા.. જેને લઈને પછી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 80 લાખ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો.. જો કે માત્ર બે જ દિવસમાં ડામર ઊખડવા લાગતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો... Valsad | નવા રોડ બન્યાને હજુ બે દિવસ પણ નથી થયા અને ખાલી હાથ અને પગ લગાડતાની સાથે જ ડામર ઉખડવા લાગ્યો છે... ગામના લોકો ઘણા સમયથી નવો રોડ બનાવી આપવાની તંત્ર પાસે માંગ કરી રહ્યા હતા.. જેને લઈને પછી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 80 લાખ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો.. જો કે માત્ર બે જ દિવસમાં ડામર ઊખડવા લાગતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો...