રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં કોરોનાની સ્થિતિ અંગે શું કહ્યું?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવેએ અમદાવાદ અને સુરત કરતા ભાવનગરમાં સ્થિતિ સારી હોવાનો દાવો કર્યો છે. અહીં સારવાર માટે બેડ મળી રહે છે.તમામ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં અમે સફળ થઈ રહ્યાં છીએ.
Continues below advertisement