વાઇબ્રન્ટ સમિટમાં કોરોના ગાઈડ લાઇન્સનું પાલન કરશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આગામી મહિનામાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. ત્યારે કોરોના ગાઈડ લાઇન્સનું પાલન પણ કરાશે. વાઇબ્રન્ટ સમિટમાં માર્યાદિત સંખ્યામાં મહેમાનો બોલાવવામાં આવશે. જેના સંકેત આરોગ્ય મંત્રીએ આપ્યા છે. વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાતને આર્થિક લાભ થશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Corona State Vibrant Summit ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Guide Lines Asmita Gujarati News Economic Benefit Gujarat