local body election: ઝઘડીયા તાલુકાના BTSના યુવા ઉપપ્રમુખ નિલેશ વસાવાનું રાજીનામું

Continues below advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા છોટુ વસાવાને ત્રીજો ઝટકો લાગ્યો છે. ઝઘડિયા તાલુકા BTS ના યુવા ઉપપ્રમુખ નિલેશ વસાવાએ રાજીનામું આપી દીધું હતું. BTSના જિલ્લા પ્રમુખના રાજીનામા બાદ વધુ એક રાજીનામું પડતા છોટુ વસાવાના ગઢમાં સતત ગાબડા પડી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram