પંચમહાલના આ વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને ફરતા શખ્સનો વીડિયો વાયરલ,જુઓ વીડિયો
Continues below advertisement
પંચમહાલના વેજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. નશાની હાલતમાંજાહેરમાં ખુલ્લી તલવાર સાથે આંટાફેરા મારતા એક શખ્સનો વીડિયો વાઈરલ થયો છે.
Continues below advertisement