મહિસાગરના સંતરામપુરમાં એક મહિલાનો ગર્ભપાત કરતો વીડિયો થયો વાયરલ
Continues below advertisement
મહીસાગરના સંતરામપુરમાંથી શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ચાર મહિલાઓ એક મહિલાનો ગર્ભપાત કરતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક મહિલાને બેભાન કરીને બાળકનો જન્મ થાય તે પહેલા જ ચાર મહિલાઓ ગર્ભપાત કરતી જોવા મળી રહી છે. વિડિયોમાં મહિલાને જમીન પર સુવડાવી અન્ય મહિલાઓ ગર્ભપાત કરી રહી છે. સંતરામપુર નગરમાં એફ સી આઈ ગોડાઉનના પાછળના ભાગમાં આવેલા એક મકાનમાં ગોરખધંધો કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે.
Continues below advertisement
Tags :
Video Viral Mahisagar Abortion Santrampur ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV