પાટણ: ભાજપ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

Continues below advertisement
પાટણમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલના શક્તિપ્રદર્શનમાં ભાજપે ફરી નિયમોને નેવે મુક્યા  હતા. મંજૂરી ન હોવા છતાં ડિ.જે. સાથે કાર્યકર્તાઓએ કાઢી રેલી કાઢી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા.  રજની પટેલના સન્માનમા ધિણોજ ગામમાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
 
violation of social distancing in program of bjp leader Rajni Patel
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram