યુવકે નીતિન પટેલને કહ્યું, મારે એક દિવસ માટે ગુજરાતના CM બનવું છે, હસી પડેલા નીતિન પટેલે શું આપ્યો જવાબ? સાંભળો ઓડિયો ક્લિપ
Continues below advertisement
ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હેબતપુરાના યુવક સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં યુવક પોતાનું નામ લાલજીભાઈ હોવાનું જણાવી રહ્યા છે અને તેઓ એક દિવસના મુખ્યમંત્રી બનવવા માંગતા હોવાનું જણાવી રહ્યા છે. યુવકની વાત સાંભળીને નીતિન પટેલ ખડખડાટ હસી પડ્યા હતા. જોકે, આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે એબીપી અસ્મિતા કોઈ દાવો કરતો નથી.
Continues below advertisement