Banaskantha:રાત્રે આવેલા વરસાદના કારણે આ નદીમાં આવ્યા નવા નીર, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha)માં વરસાદ થતા પાટડીયા(Patdia) નદી(River)માં પાણીની આવક થઈ છે.વાવાઝોડા અને વરસાદના કારણે આ નદીમાં નવા નીર આવ્યા છે. પહાડોમાં વરસાદ વરસતા નદીમાં પાણી આવ્યું છે.
Continues below advertisement