દીવમાં પ્રવાસીઓ માટે વોટર સ્પોર્ટ આકર્ષણનું બની કેન્દ્ર, જુઓ વીડિયો

Continues below advertisement
દીવમા નાગવા બીચ, ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલો, ચર્ચ, મ્યુઝીયમ, ગુફા સહિતના સ્થળો પ્રવાસીઓને આકર્ષી રહ્યા હતા. પરંતુ  હવે પ્રવાસીઓની મોજમસ્તી માટે વોટર સ્પોટ વિકસિત થયા છે અને પ્રવાસીઓ તેનો દિલ ખોલીને આનંદ માણતા નજરે પડી રહયા છે. દીવના નાગવા બીચ પર અલગ અલગ પ્રકારની ઘણી બધી રાઈડો પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે. જેમકે પેરા સિલિંગ, જેટ સ્કી, બનાના રાઈડ, ડિસ્કો રાઈડ, વોટટ સ્કૂટર, બીચ પેરા સિલિંગ, સ્પીડ બોટ, બમ્પર રાઈડિંગ સહિત અનેક પ્રકારની રાઈડ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram