જૂનાગઢઃ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ પાણીની ટાંકી, દૂધની ડેરી અને વાહનોને નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ(Junagadh)ના ખીરસરા ગામમાં પાણીની જર્જરિત ટાંકી ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આંખના પલકારામાં જ ટાંકી તૂટતા દૂધની ડેરી અને વાહનોને પણ નુકસાન થયું છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.