પેપર લીક થતા હજારો વિદ્યાર્થીઓના મહેનત પર પાણી ફરી વળ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પેપર લીક થતા હજારો વિદ્યાર્થીઓના મહેનત પર પાણી ફરી વળ્યું છે. યુવરાજ સિંહે જણાવ્યું છે કે આ કાંડ અંગે તેઓએ જરૂરી પુરાવા આપ્યા છે. પેપર લીક મામલે કોણ ફરિયાદી બનશે તે અંગે અટકળો તેજ થઇ છે. યુવરાજ સિંહ ગૌણ સેવા પસંદગી મંડળ પહચયા હતા. હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ અને ગૌણ સેવા પસંદગી મંડળમાં હડકંપ મચી ગયો. ફરિયાદ નોંધવા બાબતે અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મેઈલ કર્યાની પુષ્ટિ થઇ છે. પેપરકાંડ મુદ્દે 12 લોકોની ધરપકડ થઇ શકે છે. અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર ફૂટ્યાની શક્યતા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Exam ABP News Paper Leak State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Head Clerk Cow Service Selection Board ABP News