ધોધમાર વરસાદથી વલસાડ શહેરમાં જળબંબાકાર, તીથલ રોડ, ડેરી વિસ્તારમાં પાણી ભરાયા

Continues below advertisement

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.  વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું હતું. સૌથી વધુ બે કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. વાપીમાં પાંચ ઈંચ, વલસાડમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ ભાગડાવાડા કોસંબા મેઈન રોડ ઉપર પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram