આપણી ખબર: ખેડૂતોની મદદે જિલ્લા સહકારી બેન્ક, ખેડૂતોને 1 લાખ સુધીની 0 ટકા વ્યાજે અપાશે લોન

Continues below advertisement

રાજ્યમાં (State) આગામી 5 દિવસ (Rain) વરસાદ વરસશે. નર્મદા ડેમ 60 ટકા ભરાયો છે. રાજ્યમાં 80 ટકા વરસાદ નોંધાયો છે. ખેડૂતો અતિવૃષ્ટિના કારણે પરેશાન છે. તેમના પાકને નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને વહારે જિલ્લા (District) સહકારી બેન્ક (Cooperative Bank) આવી છે.  જમીનનું ધોવાણ થયું હશે તો ખેડૂતોને 1 લાખ સુધીની 0 ટકા વ્યાજે લોન અપાશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram