આપણી ખબર:ભારતમાં પણ નવા વેરિયંટ ઓમીક્રોનની એન્ટ્રી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભારતમાં પણ નવા વેરિયંટ ઓમીક્રોનની એન્ટ્રી. કર્ણાટકમાં બે કેસ નોંધાયા. કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ આ બને કેસની કરી પુષ્ટિ. દક્ષિણ આફ્રિકથી પરત ફર્યા હતા બંને વ્યક્તિ. આ બંને વ્યક્તિ બિઝનેસમેન છે. કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ બની સતર્ક. રાજ્યના એરપોર્ટ પર રાખવામાં આવી ખાસ તકેદારતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram