આપણી ખબર: ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ખેડવા મનાઈ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી. દરિયો ન ખેડવા માછીમારોને સૂચના. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શેત્રુંજ નદી બે કાંઠે વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram