આપણી ખબર: પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહની તબિયત લથડી, તાવની ફરિયાદના પગલે એઇમ્સમાં દાખલ
Continues below advertisement
પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહની તબિયત લથડી છે. તાવની ફરિયાદના પગલે તેઓને એઇમ્સમાં દાખલ કરાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ખેતીને નુકસાન, ખાડાઓનું પુરાણ, અતિવૃષ્ટિ જેવા મુદ્દે થઇ ચર્ચા. ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલની જાહેરાત. વર્ષ 2022માં યોજાશે વાઇબ્રન્ટ સમિટ.
Continues below advertisement
Tags :
CM Gujarat News News Manmohan Singh AIIMS World News Cabinet Meeting Bhupendra Patel Fever ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live