આપણી ખબર: અતિ વૃષ્ટિ બાદ કેશ ડોલ્સની રકમ વધારવા દરખાસ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અતિ વૃષ્ટિ (heavy rains) બાદ કેશ ડોલ્સની રકમમાં (increase) વધારો કરાશે. રાજ્યના નાણાં અને મહેસુલ વિભાગને દરખાસ્ત (Proposal) મોકલી છે. વરસાદને કારણે રાજ્યના રોડ અને રસ્તાની હાલત બિસ્માર થઇ છે. રાજ્યમાં તૂટેલા રોડનું સમારકામ વહેલી તકે હાથ ધરાશે. આ માહિત આપી છે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ.
Continues below advertisement
Tags :
Gujarati News Heavy Rain ABP News State Roads Proposal ABP Live Cash Dolls Finance-Revenue Department