આપણી ખબર:નવરાત્રીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 08:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ. શેરી-ગરબા માટે દરેક જગ્યાએ આયોજન. પાર્ટી પ્લોટમાં ગરબા નહિ રમવા માટે સરકારનો આદેશ. કોરોના નિયમનો ભંગ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાયો.