રાજ્યની અલગ અલગ હોટલમાં સવારથી તોલમાપ વિભાગના દરોડા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
06 Dec 2021 01:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યની અલગ અલગ હોટેલોમાં સવારથી તોલમાપ વિભાગે દરોડા પાડ્યા છે. 33 જિલ્લામાં તોલમાપ વિભાગની ટીમે કાર્યવાહી કરી છે. અલગ અલગ પ્રકારે ગ્રાહકો સાથે છેતરપિંડીની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.