કમિશન વધારાની માંગ સાથે ગુજરાત પેટ્રોલ પંપ ડિલર્સ એસો.એ શું કર્યો નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 11:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમિશન વધારાની માંગ સાથે ગુજરાતમાં પેટ્રોલ પમ્પ ડિલર્સ એસોસિએશ( Petrol Pump Dealers Association )ને ઓઈલ કંપની સામે બાયો ચઢાવી છે. જેમાં દર ગુરુવારે પેટ્રોલ ડિઝલની ખરીદી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ઓગસ્ટથી આ એસોસિએશને લડત શરૂ કરી છે.