કંપનીઓ તરફથી કરવામાં આવતી કર્મચારીઓની ભરતીને લઈને HC શું કર્યું અવલોકન?

Continues below advertisement

કંપનીઓ તરફથી કરવામાં આવતી કર્મચારીઓની ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. કોર્ટે કહ્યું કે, કોઈપણ એપ્લોયરને તેણે જાહેર કરેલ રિક્રુટમેન્ટ પ્રોસેસને રદ્દ કરવાનો અધિકાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram