વીજળીની અછત અંગે કૃષિમંત્રીએ શું કર્યો સ્વીકાર,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વીજળીની અછતની અગાઉ સમસ્યા હોવાનો સ્વીકાર કૃષિમંત્રીએ સ્વીકાર કર્યો છે. જેનાથી વિપરીત વીજળી બોર્ડના અધિકારીએ વીજળી પૂરતી અપાતી હોવાનો દાવો કર્યો છે. વીજળી વિભાગના અધિકારીના દાવા પોકળ છે.
Continues below advertisement