પરિણામથી અસંતુષ્ટ ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે શું કર્યુ આયોજન?,જુઓ વીડિયો
Continues below advertisement
ધોરણ-12ના પરિણામ(Result)થી અસંતુષ્ટ(Dissatisfied) વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયાના 15 દિવસમાં પરિણામ બોર્ડની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.પરીક્ષા અંગેનો કાર્યક્રમ બોર્ડ થોડા દિવસો બાદ જાહેર કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Student Exam ABP ASMITA Result Board Planning Board Of Secondary Education Dissatisfied