PSIની પરીક્ષાને લઇને કોર્ટે કર્યું મોટું નિવેદન, શું કર્યો આદેશ,વિગત માટે જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં પીએસઆઇની ભરતી પ્રક્રિયાને લઇને રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં મોટું નિવેદન કરવામાં આવ્યુ છે.. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે.. હજુ સુધી ફિઝિકલ અને મેઈન પરીક્ષાની તારીખો હજી નક્કી નથી કરવામાં આવી. 26મી મેના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે તેવી અરજદારની ધારણા હાલ સાચી ન હોવાનું સરકાર વકીલે નિવેદન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં PSIની સીધી ભરતીને લઈને ચાલી રહેલા વિવાદ અંગેની ત્રણ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં મુખ્ય પરીક્ષા અને ફીઝીકલ  પરીક્ષાને લઇને મહત્વની બાબત સામે આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram