અરવલ્લીના ભવાનીપુરા કંપામાં થયેલા નુકસાન અંગે ખેડૂતોએ શું કરી માંગ?,કલેક્ટરે આપ્યું આશ્વાસન
Continues below advertisement
અરવલ્લીના ભવાનીપુરા કંપામાં આભ ફાટતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોએ સર્વેની માંગ કરી છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી સર્વેની માંગ કરી છે.કલેક્ટરે બે દિવસમાં સ્થળ તપાસનું ખેડૂતોને આશ્વાસન આપ્યું છે.
Continues below advertisement