ઓમિક્રોનના લક્ષણો અંગે આરોગ્ય વિભાગે શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી લીધી છે. આરોગ્ય વિભાગે કહ્યું કે, ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિયન્ટ કરતા હળવા છે. કેન્દ્રની બે ગાઈડલાઈન આવી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram