રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, ક્યારે ખાબકશે વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 08:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં 19 અને 20 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. ઓરિસ્સા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરવામાં આવી છે.