Vadodara અને Surat ની બેન્કર્સ હાર્ટ ગ્રુપની હોસ્પિટલમાં IT ના દરોડામાં શું કરાઈ કાર્યવાહી?
Continues below advertisement
વડોદરા અને સુરતમાં બેન્કર્સ હાર્ટ ગ્રુપની પાંચ હોસ્પિટલ સહિત સાત સ્થળો પર આઈટીએ દરોડા પાડ્યા છે. બેન્કર્સ હોસ્પિટલના PRO, એકાઉન્ટન્ટને ત્યાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.
Continues below advertisement