રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગ અંગે શિક્ષણમંત્રીએ શું આપ્યા સંકેત?
abp asmita
Updated at:
10 Nov 2021 05:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ -1થી 5ના ઓફલાઈન વર્ષ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સંકેત આપ્યા છે. ઓફલાઈન શાળાઓ શરૂ કરવા અંગે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી છે.