માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં છેલ્લા બે કલાકમાં સરેરાશ કેટલું થયું મતદાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2021 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના અલગ અલગ જિલ્લામાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી( Secondary-Higher Secondary Board elections )નું મતદાન શરૂ થઈ ચુક્યું છે. છેલ્લા બે કલાકમાં 10 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે.