આગામી દિવસોમાં અન્ય પરીક્ષાઓ યોજવાને લઇને શું કહી રહ્યા છે GPSCના ચેરમેન?
Continues below advertisement
GPSC PIની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ વધુ પરીક્ષા લેવાના આયોજનમાં છે. બે મહિનામાં જીપીએસસીની અન્ય પરીક્ષા લેવાનું આયોજન છે. ફેબ્રુઆરી મહિનામાં વર્ગ 1 અને 2ની પરીક્ષા લેવાશે. 70 જેટલી પરીક્ષાઓની તારીખો પણ જીપીએસસી જાહેર કરી ચૂકી છે.
Continues below advertisement