રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શું છે સ્થિતિ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના ઈડરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથનો રાવલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે.
Continues below advertisement