જૂનાગઢઃ વંથલીના લુવારસર ગામમાં મતદાતાઓમાં કેવો છે ઉત્સાહ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
19 Dec 2021 01:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે. એવામાં જૂનાગઢ જિલ્લાના વંથલીના લુવારસર ગામમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયા સરપંચ પદ માટે ચાર મહિલાઓ મેદાને છે.