ફટાફટઃસૌથી વધુ રસીકરણમાં ગુજરાત કયા ક્રમે?,મોરવાહડફમાં ભાજપે નોંધાવી જીત, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 May 2021 04:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત(Gujarat)માં ભાજપને વધુ એક બેઠક મળી છે. મોરવાહડફ(Morwahadaf)થી ભાજપ(BJP)ના ઉમેદવાર નિમીષાબેને જીત નોંધાવી છે.ભરુચની હોસ્પિટલમાં આગ અંગે ખુલાસો થયો છે. બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. પહેલા દિવસે 55 હજારથી વધુ લોકોએ વેક્સિન લીધી છે.