સિંચાઈના પાણી અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો

Continues below advertisement

પંચમહાલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ નિતીન પટેલે કહ્યું કે, રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા જ પાણીનો જથ્થો છે. જેથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેવી સ્થિતિ નથી. આ વર્ષે ચોમાસા પર જ ખેતી નિર્ભર રહેવાનું તેમણે કહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram