રાજ્યમાં શાળાના ઓરડાઓ અંગે પ્રાથમિક વિભાગના નિયામકે શું આપ્યું નિવેદન?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં શાળાના ઓરડાઓને લઈને પ્રાથમિક વિભાગના નિયામક એમ.આઈ.જોષીએ ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હાલ 2 લાખ 30 હજાર 500 જેટલા ઓરડાઓ છે. RTI એક્ટ હેઠળ એક શિક્ષક દીઠ એક ઓરડો હોવો જોઈએ. જે અંગે પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram