કોગ્રેસે જાહેર કરેલા વીડિયોને લઇને અબડાસા ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહે શું આપ્યું મોટું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોગ્રેસે જાહેર કરેલા વીડિયોને લઇને અબડાસા ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે હવે મુદ્દો રહ્યો નથી. રૂપિયા લીધા હોવાનો આરોપ ખોટા છે. મારા વિરૂદ્ધ પુરાવા હોય તો હું રાજકારણ છોડી દઈશ.