'હાર્દિક પટેલ તકવાદી અને બહુરૂપિયો', PAASના ક્યા પૂર્વ કન્વીનરે આપ્યું નિવેદન?

Continues below advertisement

પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવાના ધર્મપત્નીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. દિલીપ સાબવાએ હાર્દિક પર પ્રહાર કરતા કહ્યું કે પાસનું અદોલન વિરોધ પક્ષ દ્વારા ચાલે છે. સાબવાએ હાર્દિકને તકવાદી અને બહુરૂપિયો ગણાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram