કોને બનાવાયા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બ્રાન્ડ એમ્બેસેડર?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દિનેશ નાવડિયાને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. GJEPC ગુજરાત રિજનના ચેરમેન દિનેશ નાવડિયાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. મુખ્યમંત્રી અને સરકારના ડેલિગેશન સાથે નાવડિયા દુબઈના પ્રવાસે છે.
Continues below advertisement