કોણ બનશે સરપંચ?: ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો ડિઝીટલ પ્રચાર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. જેને લઈને પ્રચાર પડઘમ શાંત થવાને માત્ર 48 કલાકનો સમય જ બાકી છે. ત્યારે ઉમેદવારો જોરો શોરોથી અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram