કોણ બનશે સરપંચ?: વલસાડના ડુંગરી ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
abp asmita
Updated at:
29 Nov 2021 02:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડના ડુંગરી ગામના લોકોએ તેમના ગામના વિકાસની કામગીરી અંગે માહિતી આપી છે. ગામમાં પાણીની સમસ્યા પાણીની જૂની ટાંકી બદલીને નવી બનાવી દેવાઈ છે. અહીંયા ગટરના પાણીની સમસ્યા છે સાથે ગામમાં લાઈબ્રેરી બનાવવાની માંગ છે.