કોણ બનશે સરપંચ?: બનાસકાંઠાના ઘાણા ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?

Continues below advertisement

બનાસકાંઠાના લાખણી તાલુકાના ઘાણાના ગ્રામજનોએ ગામના કામ અને વિકાસ અંગે જણાવ્યું છે. સરપંચે જણાવ્યું છે કે, પાણીની ટાંકી, બ્લોક, રોડ રસ્તા વગેરેનું કામ પુરુ છે. આ સાથે માંગણી કરેલા અમુક કાર્ય બાકી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram