કોણ બનશે સરપંચ?: બોટાદના હામાપર ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
abp asmita
Updated at:
29 Nov 2021 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદના ગઢડાના હામાપરના ગ્રામજનોએ તેમના ગામના વિકાસ અંગે વાત કરી છે. પાંચ વર્ષ દરમિયાન પેવર બ્લોકની કામગીરી, સ્મશાનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. ગામમાં પાણીની તકલીફ પડી રહી છે. અહીંયા ગ્રામ સડકને યોજનાને જોડતો કોઈ રોડ નથી.